Monday, June 8, 2026

દફ્તરી કુટુંબ ના કુળદેવી શ્રી જખરી માઁ ના નવનિર્મિત મંદિર અને યજ્ઞ શાળા નું ઉદ્ઘાટન

Advertisement
Advertisement
Advertisement

દફ્તરી કુટુંબ ના કુળદેવી શ્રી જખરી માઁ ના નવનિર્મિત મંદિર અને યજ્ઞ શાળા નું ઉદ્ઘાટન
ભારત ના દફ્તરી પરિવાર ના કુટુંબીજનો આગામી તારીખ 26 -01-24 ના રંગપર બેલા મુકામે એકત્રિત થશે,

રંગપર મુકામે દફ્તરી અને મહેતા કુટુંબ ના કુળદેવી શ્રી જખરીમાં નું ભવ્ય મંદિર, પ્રાર્થના ખંડ, યજ્ઞ શાળા, રંગમંડપ, ભોજનાલય,ગેમરીયો કૂવો સુશોભન,અવેડો, અને ચબુતરા નું ઉદ્ઘાટન આગામી તારીખ 26 ના નવચંડી હવન દ્વારા સંપન્ન થશે,

રૂપિયા એક કરોડ ની લાગત થી તયાર થયેલ ઉદ્ઘાટન સમયે ભારત ભર માં વસતા દફ્તરી કુટુંબ ના પરિવારો મુંબઈ, કલકતા, હૈદરાબાદ, પુના, અમદાવાદ, રાજકોટ, મોરબી ઉપરાંત અમેરિકા, કેનેડા, ઘાના, લંડન માં વસતા કુટુંબ ના સભ્યો આવી રહિયા છે,

એક વર્ષ માં મંદિર સાથે સમગ્ર સુવિધા તયાર કરવા માટે શ્રી તુષાર દફ્તરી, શ્રી કેતનભાઈ દફતરી, શ્રી સંદીપભાઈ દફ્તરી, શ્રી ચંદ્રકાન્ત ભાઈ દફતરી એ પરિશ્રમ કરી અને ભવ્ય ઇમારત બનાવી છે,

આ સમગ્ર સંકુલ ના મુખ્ય દાતા શ્રી કામલેશભાઈ જયસુખભાઇ દફ્તરી મુંબઈ તથા અન્ય દાતાઓ નો સહકાર મળેલ છે,

Related Articles

Total Website visit

1,607,877

TRENDING NOW