Friday, June 26, 2026

ટંકારાના ઘુનડા સજ્જનપર ગામેથી રહેણાંક નજીક વાડામાંથી રમની 10 બોટલ સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના ઘુનડા સજ્જનપર ગામેથી રહેણાંક નજીક વાડામાંથી રમની 10 બોટલ સાથે એક ઝડપાયો.

ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામેથી રહેણાંક નજીક વાડામાં વિદેશી દારૂ રમની 10 બોટલ છુપાવી વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે તેમના વિરુદ્ધ પ્રોહીબિશન અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામેથી પોલીસે પોતાના રહેણાંક નજીક વાડામાં વિદેશી દારૂ રમની 10 બોટલ છુપાવી વેચાણ કરતા આરોપી ચતુરભાઈ પ્રવીણભાઈ પંચાસરાને રૂપિયા 3000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,372

TRENDING NOW