Thursday, August 13, 2026

મોરબીના લક્ષ્મીનગર નજીક રાજસ્થાના ટ્રક ચાલકનું ટ્રકની કેબિનમાં મૃત્યુ.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના લક્ષ્મીનગર નજીક રાજસ્થાના ટ્રક ચાલકનું ટ્રકની કેબિનમાં મૃત્યુ.

મોરબીના લક્ષ્મીનગર ઓવરબ્રિજ પાસે આવેલ ગણેશ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ટ્રક પાર્ક કરીને ટ્રકની કેબિનમાં સુતેલા રાજસ્થાની ટ્રક ચાલક ગત તા.19ના રોજ પોતાના ટ્રકની કેબિનમાં બેભાન અવસ્થામાં મળી આવતા મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લક્ષ્મીનગર ઓવરબ્રિજ પાસે આવેલ ગણેશ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ટ્રક પાર્ક કરીને ટ્રકની કેબિનમાં સુતેલા રાજસ્થાની ટ્રક ચાલક ચુનારામ સોનારામ ચૌધરી ઉ.45 ગત તા.19ના રોજ પોતાના ટ્રકની કેબિનમાં બેભાન અવસ્થામાં મળી આવતા મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,625,095

TRENDING NOW