Monday, June 22, 2026

પત્રકાર સુરક્ષા કાનૂન ની લડત ને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંપૂર્ણ સમર્થન મળશે.

Advertisement
Advertisement
Advertisement

પત્રકાર સુરક્ષા કાનૂન ની લડત ને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંપૂર્ણ સમર્થન મળશે.

દ્વારકા સર્કિટ હાઉસ ખાતે ABPSS રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા અને તેમની ટીમ દ્વારા યોજાયેલ આ બેઠકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સિનિયર પત્રકાર બુધાભા ભાટી એ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં સંગઠન નો મજબૂત પાયો નાંખી આગામી સમયમાં ગુજરાત માં શરૂ થનાર પત્રકાર સુરક્ષા કાનૂન માટેના અભિયાન ને સંપૂર્ણ સમર્થન અને સાથ સહકાર આપવામાં આવશે. તેઓએ આ તકે દ્વારકા ખાતે આગામી સમયમાં સમગ્ર ગુજરાત અને દેશનાં પત્રકારો નું વિશાળ સંમેલન યોજવા માટે પણ તૈયારી દર્શાવી હતી.

Related Articles

Total Website visit

1,608,976

TRENDING NOW