Tuesday, June 23, 2026

વાંકાનેરમાં કારખાના પરથી નીચે પટકાતા યુવકનું મોત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરમાં કારખાના પરથી નીચે પટકાતા યુવકનું મોત

વાકાનેર: વાંકાનેર જેતપરડા મલ્ટી સ્ટોન ગ્રેનેટો પ્રાઈવેટ લિમિટેડમા ઉંચાઈ પર કામ કરતી વખતે નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર જેતપરડા મલ્ટી સ્ટોન ગ્રેનેટો પ્રાઈવેટ લિમિટેડ કારખાનામાં કામ કરતાં ઉંચાઈ પરથી નીચે પડી જતા માથામાં ગંભીર ઇજા થતા સુનીલકુમાર જીતનભાઈ મીન (ઉ.વ‌.૨૩) નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,118

TRENDING NOW