Tuesday, June 23, 2026

મોરબી: ઉમા ટાઉનશિપમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ઉમા ટાઉનશિપમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત

મોરબી: મોરબીની ઉમા ટાઉનશિપમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના સામા કાંઠે આવેલ ઉમા ટાઉનશિપમાં રહેતા મીથુનભાઈ ધરમરાજ સોની ઉ.વ.૨૫ વાળાએ ગત તા.૨૬-૧૧-૨૦૨૩ ના રોજ કોઈ પણ વખતે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,099

TRENDING NOW