શ્રી શક્તિ જન્મોત્સવ સાથે ૯૪૮ દીપ ની મહાઆરતી
જય હરશક્તિ
સ્વસ્તિ સાથ જણાવાનું કે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ઝાલા રાજવંશ ના કુળમાતા શ્રી શક્તિદેવી ના ૯૪૮ જન્મોત્સવ નિમિત્તે તલવાર બાજી ટીમ શકત સનાળા દ્વારા ૯૪૮ દિવા ની મહા આરતી નું આયોજન છે આ ઐતિહાસિક પ્રસંગ ના સાક્ષી સાથે સહભાગી બનવા દરેક ભાઈઓ , બહેનો ને દર્શાવેલ તારીખ સમય ને સ્થળે હાજરી આપવા ભાવભર્યું આમંત્રણ છે વિ . સં ૨૦૮૦ ના કારતક સુદ – ૧૧ ને તા,૨૩,૧૧,૨૦૨૩ ને ગુરુવાર શ્રી શક્તિ એકાદશી શ્રી શક્તિદેવી ૯૪૮ દિવા ની મહાઆરતી
શુભ સ્થળ
શ્રી શક્તિ ધામ શકત સનાળા તા,જી – મોરબી
નિમંત્રણ :-
તલવાર બાજી ટીમ શકત સનાળા
પથ પ્રેરક :-
ઈસ્ટદેશ ઝાલાવાડ ઇતિહાસ સંશોધન મંડળ
।। જય હરશક્તિ ।। ।। જય ઝાલાવાડ ।।
।। જય માતાજી ।। ।। જય ક્ષાત્રધર્મ ।।





