Saturday, July 4, 2026

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી નવલખી રોડ કુબેરનગર પાછળ આવેલ જીન નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી નવલખી રોડ કુબેરનગર પાછળ આવેલ જીન નજીકથી આરોપી વિનુભાઈ કાનજીભાઇ મિયાત્રા (ઉ.વ.૩૭) રહે. ગાયત્રીનગર પાસે કૃષ્ણનગર -૨ મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ.૩૦૦ નો મુદામાલ મળી આવતા આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,610,869

TRENDING NOW