Saturday, July 4, 2026

ટંકારાના મિતાણા ગામેથી ઈંગ્લીશ દારૂની 984 બોટલો ભરેલી બોલેરો ઝડપાઈ

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના મિતાણા ગામેથી ઈંગ્લીશ દારૂની 984 બોટલો ભરેલી બોલેરો ઝડપાઈ

ટંકારા: ટંકારા તાલુકાના મિતાણા ગામે પાણીના સંપ નજીકથી ઈંગ્લીશ દારૂની ૯૮૪ બોટલો ભરેલ બોલેરો ટંકારા પોલીસે ઝડપી પાડી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ટંકારા પોલીસ નાઈટ પેટ્રોલીંગમા હોય તે દરમિયાન ટંકારા તાલુકાના મિતાણા ગામે પાણીના સંપ નજીક શંકાસ્પદ બોલેરો કાર ચેક કરતા તાલપત્રી નીચે છુપાવવામાં આવેલ ઈંગ્લીશ દારૂની ૯૮૪ બોટલ દારૂ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ બોલેરો ગાડી જપ્ત કરી કુલ રૂપિયા 4, 66, 400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તે સમયે બોલેરો ચાલક હાજર નહિ મળી આવતા પોલીસે બોલરો ગાડીના માલિક વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,610,883

TRENDING NOW