Saturday, July 4, 2026

મોરબી ખાતે આગામી ૫ તારીખે નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે રોપાઓનું વિતરણ કરાશે…

Advertisement
Advertisement
Advertisement

નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે
મોરબી સનાળા રોડ ઉમીયા સર્કલ પાસે સત્યેશ્ર્વર મહાદેવ મંદિર પાસે મોરબી તા:5/11/2023 ને રવિવારે સવારે 8 થી 1
( 26 ) પ્રકારના ગુલાબ મોગરો ચંપો દરેક જાતના ફુલ છોડ ના કલમી રોપા
દેશી ઓસડીયા હાથેથી ખાંડેલા પાવડર ચુર્ણ સુધ્ધ ચોખ્ખું મધ દરેક જાતના બીયારણ
ગાય આધારિત ફીનાઈલ ગૌવ મુત્ર અર્ક
હરીપર જાનકી ઓઈલ મીલ નુ
ઘાણી થી પીલેલ કાળા સફેદ તલ નુ તેલ ત્થા સાની પ્યોર મગફળી નુ તેલ
દેશી માટી ના રસોઈ ના વાસણો હાથેથી બનાવેલ તાવડી પાટીયા ટકાઉ મજબૂત દોરી થી ગુથેલ ચકલી ના માળા ખાખરા પાપડ
દેશી રૂ કોટન ની દીવા ની વાઈટુ રાહત ભાવે
ઓર્ગેનિક ખેતી પાનેલી ના પોપૈયા
રાજકોટ વી.ડી.બાલા સર 9427563898
મોરબી લવજીભાઈ પ્રજાપતિ 9925369465

Related Articles

Total Website visit

1,610,986

TRENDING NOW