અથાગ પરિશ્રમ બાદ મળેલ પ્રસાદ છે તું
જીવનભર ધબકારા નો એક વિશ્વાસ છે તું
કોઈ મેહેલો કે જાહો જલાલી કય નાં જોઈએ
મારા સ્વપ્નો સફરી ભાઈ છે તું
અંતર તણા ઊંડાણ માં કાયમી વસવાટ કરી ગયો તું
જન્માંતરી હૈયે સ્થઆયી મુસાફર મિરાત છે તું
એવા ભાઈ થી વિશેષ @sandip kalriya મોરબી કોંગ્રેસ નાં સતત કાર્યસિલ કુદરતી આપત્તિ વાવાઝોડું હોઈ કે પુલ દુર્ઘટના હંમેશા અગ્રેસર સેવા માં રેહતા મોરબી માળિયા વિધાનસભા કોંગ્રેસ ના યુવા પ્રમુખ નીડર બાહોશ કર્મનિષ્ઠ યવા આગેવાન સંદીપ કાલરીયા ને જન્મ દિવસ ની ખૂબ શુભેચ્છાઓ ❤️🎉






