Wednesday, July 15, 2026

મોરબીના યુવા પત્રકાર મયંક દેવમુરારીનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના યુવા પત્રકાર મયંક દેવમુરારીનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર મયંક દેવમુરારીનો આજે જન્મદિવસ તેઓ બીજી ન્યુઝ ગુજરાતી સમાચારના મોરબી જિલ્લા રિપોર્ટર અને મોરબી ગૌરવ સમાચારના એડિટર તરીકે પત્રકારત્વ ક્ષેત્રમાં મયંક દેવમુરારી ઈમાનદારીપુર્વક ફરજ નિભાવી લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે જેમનો આજે જન્મદિવસ છે તેઓ જાગૃત અને નિડર બની પત્રકારત્વ ક્ષેત્રેમાં નાની ઉંમરે ઉંચી ઉડાન ભરી ખુબ જ લોકપ્રિય બની જાણીતા બન્યા છે મયંક દેવમુરારી વર્ષ ૨૦૧૪થી પત્રકારત્વ ક્ષેત્રે સેવા આપી રહ્યા છે તેઓએ રાજકોટની બી.એચ ગાર્ડી કોલેજ માંથી (જર્નાલીસમ એન્ડ માસ કમ્યુનિકેશન) પત્રકારત્વનો અભ્યાસ કરેલ છે બાદમાં લોકોના પ્રશ્નો અને પ્રજાની સેવાના ઉદ્દેશ્યથી પોતાનું મોરબી જિલ્લામાં મોરબી ગૌરવ સમાચાર વેબ પોર્ટલ શરૂ કર્યું અને લોકપ્રશ્ન ઉઠાવી નિરાકરણ લાવવા સતત પ્રયત્ન કરી તટસ્થ રીતે પત્રકારત્વ કરી રહ્યા છે મયંકભાઈ નાની ઉંમરે મોટું નામ કમાઈ અનેક વખત તેઓને સન્માનિત કરવામાં આવેલ છે મયંકભાઈ સ્વભાવે સુશીલ શાંત અને હંમેશા સરળ મુડમાં રહી સૌની સાથે હળીમળીને પ્રજાના કામ માટે હમેંશા તત્પર રહે છે ત્યારે આજે તેમના જન્મદિવસે સગાસંબંધી સ્નેહીજનો મિત્ર સર્કલ હિતેચ્છુ દ્વારા જન્મદિવસ દિવસની વોટસએપ ફેસબુક સહીત સોશિયલ મીડીયામાં નામી અનામી મિત્રોએ તેમના મો.8460566870 પર શુભેચ્છાનો ધોધ વરસાવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,621,451

TRENDING NOW