Saturday, July 18, 2026

કરૂણા 1962 એમ્બ્યુલન્સ પાટણ જિલ્લાદ્વારા સફળતા ના 6 વર્ષ પૂર્ણ કર્યા.

Advertisement
Advertisement
Advertisement

કરૂણા 1962 એમ્બ્યુલન્સ દ્વારા સફળતા ના 6 વર્ષ પૂર્ણ કર્યા.

આપ જાણો ગુજરાત પશુપાલન ખાતુ તેમજ Emri green health services ના સંયુકત ઉપક્રમે ગુજરાત મા 37 કાર્યરત 1962 કરૂણા એમ્બ્યુલન્સ જે સફળતા ના 6 વર્ષ પૂર્ણ કરી દીધા છે. જે અનુક્રમે ગુજરાત 5.75 લાખ થી વધારે કેસ કરેલ છે જેમાં પાટણ જિલ્લા મા 14806 વિવિધ પશુ, પક્ષી,કૂતરા તેમજ બિલાડા ને સારવાર આપવામાં આવી છે .

જે નીચે મુજબ છે
કૂતરા 11109
પશુ 2819
બિલાડી 246
કબૂતર 293
પક્ષીઓ 38
અન્ય 301

આ યોજના પાટણ તેમજ નજીક ના વિસ્તાર મા ગેરમાલિકીના ના પશુઓ ની સારવાર 1962 મા કોલ કરવાથી વિનામૂલ્યે કરવામા આવી રહી છે

Related Articles

Total Website visit

1,622,676

TRENDING NOW