જય શ્રી રામ
વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રા નું મોરબી જિલ્લા માં ભવ્યાતિભવ્ય સ્વાગત સાથે પ્રવેશ કરી રહી છે.
મોરબી જિલ્લા ના સનાતની હિન્દૂ ધર્મપ્રેમી જનતા દ્રારા ખુબ જ ઉત્સાહ થી શૌર્ય જાગરણ યાત્રાનું સ્વાગત કરવામાં આવે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ મોરબી જિલલામાં તમામ ધર્મ પ્રેમી જનતાનું આહવાન કરે છે.રામભક્ત અમર બલીદાનીયો ની શૌર્ય ગાથા યાદ અપાવતી શૌર્ય જાગરણ યાત્રા આવતી કાલ તારીખ:- ૪/૧૦/૨૦૨૩ ને બુધવાર સવારે ૮:૩૦ કલાકે હળવદના ચરાડવા ગામથી આંગળના રૂટ પર પ્રસ્થાન કરશે.
તારીખ ૪/૧૦/૨૦૨૩ અને તારીખ ૫/૧૦/૨૦૨૩ બે દિવસનો રૂટ અહીં નિચે આપેલ છે.
વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા આયોજીત શૌર્ય જાગરણ યાત્રા માં તમામ ધર્મપ્રેમી વડીલો, યુવાનો , દુર્ગા વાહિની બહેનોઓ તથા માતાઓ ઉત્સાહભેર જોડાય એજ પાર્થના સહ
જય જય શ્રી રામ 🚩🚩🚩🙏


- તારીખ ૦૪/૧૦/૨૦૨૩
ચરાડવા થી ૮:૩૦ કલાકે પ્રસ્થાન
ગોકુળીયા(પહોચોંવાનોસમયસવારે૯:૦૦કલાકે) જુનાદેવળીયા(પહોચોંવાનોસમયસવારે૯:૪૫કલાકે) સુળવદર (પહોચોં વાનો સમય સવારે ૧૦:૩૦ કલાકે) ધુળકોટ (પહોચોં વાનો સમય સવારે ૧૧:૧૫ કલાકે) ઘાટીલા(પહોચોંવાનોસમયબપોરે૧૨:૦૦કલાકે)
બપોરનુોં ભોજન ઘાટીલા ગામે આરામ ૧ થી ૩:૩૦
વજેલપર(પહોચોંવાનોસમયસાજોંે૪:૦૦કલાકે) કુોંભારીયા(પહોચોંવાનોસમયસાજોંે૪:૪૫કલાકે) ખાખરચેી(પહોચોંવાનોસમયસાજોંે૫:૩૦કલાકે) અણિયારી(પહોચોંવાનોસમયસાજોંે૬:૧૫કલાકે) જતેપર(પહોચોંવાનોસમયસાજોંે૭:૦૦કલાકે)
રાત્રી ભોજન તથા રાત્રી રોકાિ જતે પર ગામે - તારીખ :- ૦૫/૧૦/૨૦૨૩
જતે પર ગામ થી સવારે ૮:૦૦ કલાકે પ્રસ્થાન શાપર (પહોચોં વાનો સમય સવારે ૮:૩૦ કલાકે) જશમતગઢ(પહોચોંવાનોસમયસવારે૯:૦૦કલાકે) ગાળા(પહોચોંવાનોસમયસવારે૧૦:૧૫કલાકે) ભરતનગર (પહોચોં વાનો સમય સવારે ૧૧:૦૦ કલાકે) આદોં રિા (પહોચોં વાનો સમય બપોરે ૧૨:૩૦ કલાકે) બપોરનુોં ભોજન આોંદરિા ગામે
આરામ ૧:૩૦ થી ૩:૦૦ નીચીમાોંડલ(પહોચોંવાનોસમયબપોરે૩:૩૦કલાકે)ઊોંચીમાોંડલ(પહોચોંવાનોસમયબપોરે ૪:૦૦કલાકે) ઘુોંટુ(પહોચોંવાનોસમયસાજોંે૫:૦૦કલાકે) મહેનદરનગર(પહોચોંવાનો સમય સાંજે ૫:૪૫કલાકે) રાત્રી ભોજન તથા રાત્રી રોકાણ રામધન આશ્રમ ખાતે મહેનદરનગર





