Sunday, July 26, 2026

માળીયા મીયાણા તાલુકાના સામાજિક કાર્યકર મુનાભાઈ પરમારના સુપુત્ર નિકુંજનો આજ જન્મદિવસ.

Advertisement
Advertisement
Advertisement

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામના સામાજિક કાર્ય કરે એવા મુનાભાઈ પરમાર દરેક નાના સમાજને સાથે લઈને નાના-મોટા કામ માટે સતત ખડે પગે નિરાકરણ માટે મહેનત કરતા એવા નાના કાર્યકર્તા મુનાભાઈ પરમારના સુપુત્ર નિકુંજ પરમાર નો જન્મદિવસ હોય ત્યારે નિકુંજભાઈ તમારા જીવનમાં શિક્ષણ તરફ આગળ વધો એવી શુભેચ્છા પાઠવીએ અને દરેક સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ તરફ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવીએ
શુભેચ્છકો
પરમાર ફૂટવેર ખાખરેચી
રોયલ પાન સેન્ટર ખાખરેચી
હરિઓમ ટેલર ખાખરેચી

Related Articles

Total Website visit

1,623,936

TRENDING NOW