Saturday, July 4, 2026

હળવદમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો 

Advertisement
Advertisement
Advertisement

હળવદમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો 

હળવદ: હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાં પંચમુખી મહાદેવના મંદિર પાસે વર્લી ફિચરનો જુગાર રમી રમાડતા એક ઈસમને હળવદ પોલીસે પકડી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાં પંચમુખી મહાદેવના મંદિર પાસે વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એક ઈસમ અજીતભાઈ મકાભાઈ ગોહીલ (ઉ.વ.૩૫) રહે. પંચમુખી ઢોરા વિસ્તારમાં પંચમુખી મહાદેવના મંદિર પાછળ તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૪૨૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,610,958

TRENDING NOW