Saturday, July 4, 2026

Indian Lioness club morbi દ્વારા આજરોજ ચીફ પેટ્રોન શ્રી હિતેશભાઈ પંડયા ના જન્મદિવસની પ્રેરણા દાયી ઉજવણી કરાય

Advertisement
Advertisement
Advertisement

Indian Lioness club morbi દ્વારા આજરોજ ચીફ પેટ્રોન શ્રી હિતેશભાઈ પંડયા ના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ સાક્ષરતા વીક ની ઉજવણી કરવામાં આવી. આ વર્ષે મોરબી ના આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ના પરિવાર ના 30 બાળકોને નિઃશુલ્ક CCC નો કમ્પ્યુટર નો કોર્સ શરૂ કરાવવામાં આવ્યો. આ તકે નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા એ ક્લબ વતી હિતેશસર ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચા એ કમ્પ્યુટર ક્લાસ ના હીનાબેન પરમાર અને આ પ્રોજેક્ટ ના દાતાશ્રી દુબઈ સ્થિત નરેશભાઈ કાનજીભાઈ મેપાની નો આભાર માન્યો હતો. ક્લબ મેમ્બર્સ એ આ તકે હાજર રહી કેક કટિંગ કરીને બધાએ સાથે મળીને સર ના જન્મદિવસની ઉજવણી કરી હતી…

Related Articles

Total Website visit

1,610,871

TRENDING NOW