Wednesday, June 24, 2026

વાંકાનેરના ઢુવા ગામે કારખાનાના લેબર ક્વાર્ટરમા મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના ઢુવા ગામે કારખાનાના લેબર ક્વાર્ટરમા મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ઢુવા ગામે સીરામીકના કારખાનાના લેબર ક્વાર્ટરમા ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ પુરીબેન શીતારામ ધીંગાણીયા ઉ.વ.૨૮ રહે હાલ. ફ્રીડમ સીરામીક ઢુવા લેબરા ક્વાટર્સના તા.વાંકાનેર જી.મોરબી વાળી કોઇ અગમ્ય કારણોસર ફ્રીડમ સીરામીક ઢુવા લેબરા ક્વાટર્સમા ગળા ફાસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,193

TRENDING NOW