Wednesday, June 24, 2026

ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી યુવતી લાપતા

Advertisement
Advertisement
Advertisement

ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી યુવતી લાપતા

ટંકારા: ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી યુવતી લાપતા થઈ હોવાની ફરીયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ શૈલેષભાઈ સવજીભાઈ મકવાણા ઉ.વ. ૫૧ રહે લક્ષ્મીનારાયણ શેરી નં ૬ તા ટંકારા જી મોરબી વાળાઓ ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવી છે કે પોતાની દિકરી નામ ચારમીબેન શૈલેષભાઈ સવજીભાઈ મકવાણા ઉ.વ.૨૦ વાળી ગત તા ૧૫/૦૯/૨૦૨૩ ના રોજ મારા ઘરે થી કોઈ ને કશી જાણ કર્યા વગર ક્યાક જતી રહેલ છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે યુવતીને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,193

TRENDING NOW