Wednesday, June 24, 2026

મોરબીના જીવાપર ગામે ઝેરી જનાવર કરડી જતા માસૂમ બાળકનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના જીવાપર ગામે ઝેરી જનાવર કરડી જતા માસૂમ બાળકનું મોત

મોરબી: મોરબીના જીવાપર ગામની સીમમાં હિતેષભાઇ ચારોલાની વાડીમાં ઝેરી જનાવર કરડી જતા દોઢ વર્ષના માસૂમ બાળકનું મોત.

પ્રાપ્ત માહિતી મુજબ ઇશ્વરભાઇ દિવાનભાઇ સીંઘાનીયા ઉ.વ-૧.૫ (દોઢ વર્ષ) રહે જીવાપર ગામની સીમમા હિતેષભાઇ ચારોલાની વાડીમાં તા.જી મોરબી વાળાને કોઈપણ ઝેરી જાનવર કરડી જતા ઝેરી અસર થતા બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,196

TRENDING NOW