Sunday, August 9, 2026

ત્રણ રાજ્યોના છેલ્લા ત્રણ વર્ષથી લૂંટ, ધાડ, આર્મ્સ એક્ટ તથા અન્ય ભારે 13 જેટલા ગુનાઓનો આરોપી પકડાયો.

Advertisement
Advertisement
Advertisement

ત્રણ રાજ્યોના છેલ્લા ત્રણ વર્ષથી લૂંટ, ધાડ, આર્મ્સ એક્ટ તથા અન્ય ભારે 13 જેટલા ગુનાઓનો આરોપી પકડાયો.

ત્રણ રાજ્યોમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લૂંટ, ધાડ અને આર્મ્સ એલ્ટ જેવા ૧૩ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી ને સામખીયાળી તથા બિહાર પોલીસે પકડી પાડ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ સામખીયાળી પોલીસને મળેલ બતમીના આધારે હ્યુમનસોર્સ નો ઉપયોગ કરી વ્યૂહરચના બનાવી સામખીયાળી ટાઉન માંથી બિહારના 11 ગુના ઝારખંડમાં એક અને રાજસ્થાનમાં એક આમ કુલ મળી 13 જેટલા ગંભીર ગુન્હાઓનો આરોપી પંકજસિંહ રામનાથસિંહ કુશવાહ બિહાર વાળાને ઝડપી પાડ્યો હતો અને બિહાર પોલીસને સોંપવામાં આવ્યો હતો.

Related Articles

Total Website visit

1,624,901

TRENDING NOW