Thursday, March 12, 2026

હળવદ ના જુના દેવળિયા કુમાર પે સેન્ટર શાળામાં કૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

હળવદ ના જુના દેવળિયા કુમાર પે સેન્ટર શાળામાં કૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

હળવદ ના શ્રી જુના દેવળીયા કુમાર પે સેન્ટર શાળામાં કૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી જુના દેવળિયા કુમાર પે સેન્ટર શાળામાં અભ્યાસ કરતાં ધોરણ ૧ થી ૮ નાં તમામ બાળકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકો એ ઉત્સાહ પૂર્વક કૃષ્ણ જન્મોત્સવ ઉજવી ને મટકી ફોડ કર્યો હતો.ઘણા બાળકો શ્રી કૃષ્ણ બની ની આવેલ અને અંતે તમામ બાળકો ને મનીષાબેન દીપકભાઈ જોબનપુત્રા તરફથી ફરાળી ચેવાડો અને કેળાં નો ફરાળ કરાવામાં આવ્યો.આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રફુલભાઈ નાયકપરા – મહામંત્રી શ્રી મોરબી જિલ્લા પ્રા. શિક્ષક સંઘ ,આચાર્ય શ્રી – સાગરભાઇ મહેતા , અને શાળા નાં સમગ્ર સ્ટાફમિત્રોએ સાથે મળીને ખુબ જ સુંદર આયોજન કરેલ હતું.

Related Articles

Total Website visit

1,595,538

TRENDING NOW