Monday, March 9, 2026

કચ્છના 66 જેટલા મામલતદારની હંગામી ધોરણે બઢતી તથા બદલી કરવામાં આવી.

Advertisement
Advertisement
Advertisement

કચ્છના 66 જેટલા મામલતદારની હંગામી ધોરણે બઢતી તથા બદલી કરવામાં આવી.

કચ્છ જિલ્લા મહેસૂલી મહેકમે ફરજ બજાવતા કારકુન તથા રેવન્યુ તલાટી સંવર્ગના કુલ 66 કર્મચારીઓને મહેસુલ વિભાગના વંચાણમાં જણાવેલ હુકમથી વર્ગ ત્રણ નાયબ મામલતદાર સંવર્ગ માં તદ્દન હંગામી બઢતી આપવામાં આવેલ છે.

ત્યારે 66 જેટલા મામલતદારોની તાત્કાલિક ધોરણે મળતી તથા બદલી કરવામાં આવેલ છે ત્યારે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં તેમની બદલી કરવામાં આવેલ છે

Related Articles

Total Website visit

1,595,180

TRENDING NOW