આહિર સેના ગુજરાત મોરબી શહેરના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી.

આહિર સેના ગુજરાતના મોરબી શહેરના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે ત્યારે પ્રમુખ પદ પર દ્વારકેશભાઈ કુંભરવાડીયા, ઉપપ્રમુખ પદ પર અમિતભાઈ અવાડીયા તદુપરાંત ગોપાલભાઈ કામરીયા, માધવભાઈ વિરડા, હિનેશભાઈ વાંક, મહામંત્રી તરીકે નયનભાઈ જારીયા અને ઉમેશભાઈ ડાંગરની નિમણુક કરવામાં આવી છે તદુપરાંત સહ મંત્રી તરીકે બીપીનભાઈ સવસેટા તથા રમેશભાઈ ગરચરની નિમણૂક કરવામાં આવી છે ઉપરાંત સંગઠન મંત્રી તરીકે ગોપાલભાઈ કુંભરવાડિયા ની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે મંત્રી તરીકે ધુપેશભાઈ હુંબલ, આર્યન ભાઈ નાટડા, રાહુલભાઈ મકવાણા, ભરતભાઈ ગોગરા, લાલાભાઇ વિરડા, કિશનભાઇ ગોગરા તદુપરાંત મીડિયા કન્વીનર તરીકે સાગરભાઇ બોદર ની નિમણૂક કરવામાં આવી છે ત્યારે તમામ ટીમને ખુબ ખુબ અભિનંદન.





