હરનીશભાઈ જોશીને જન્મદિન ની હાર્દિક શુભેચ્છા..
મોરબી પ્રેસ એશોસિયેશનનાં ઉપપ્રમુખ અને વી ટીવી.મોરબી નાં બ્યુરો ચીફ હરનીશભાઈ જોશીનો આજે જન્મદિન. બહોળા મિત્ર મંડળ અને શુભેચ્છકો દ્વારા અભિનંદન વર્ષા…..
મોરબીમાં ક્રાંતિપથ દૈનિક વર્તમાન પત્રથી વર્ષ ૨૦૦૬માં પત્રકારિત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત બાદ સીમ સીમ ખુલજા મેગેઝિન,સિટી ન્યુઝ અને હાલમાં વી.ટી.વી. અને
એ.એન.આઇ.માં સેવારત હરનિશ જોશીએ પોતાની કારકિર્દી દરમ્યાન અનેક ઘટના,દુર્ઘટનાઓ, વાવાઝોડામાં ફિલ્ડ રિપોર્ટિંગ થી લઇ કોરોના જેવી મહામારી, ધારાસભા, લોકસભા ઇલેક્શનથી લઇ અનેક વિધ ક્ષેત્રે પ્રસંશનીય કામગીરી વચ્ચે બહોળા મિત્રમંડળ અને શુભેચ્છકો ધરાવતા હરનિશ જોશીનાં જન્મદિવસ પર ચોમેર થી ટેલીફોનીક, રૂબરૂ, મોબાઈલ નંબર 9909997143 દ્વારા અભિનંદન વર્ષા..