Monday, March 9, 2026

આહિર સેના ગુજરાત તરફથી મોરબી જિલ્લા આહિર સેના ટીમની રચના કરવામાં આવી.

Advertisement
Advertisement
Advertisement

આહિર સેના ગુજરાત તરફથી મોરબી જિલ્લા આહિર સેના ટીમની રચના કરવામાં આવી.

આહિર સેના ગુજરાત તરફથી મોરબી જિલ્લા ની ટીમની રચના કરવામાં આવી છે જેમાં જિલ્લા પ્રમુખ ઉપપ્રમુખ તથા સમગ્ર ટીમની વર્ણી કરવામાં આવી છે જે સમાજના હિત માટે કાર્યરત રહેશે ત્યારે મોરબી જિલ્લા આહીર સેના ની ટીમના પ્રમુખ તરીકે
આહીર ભરતભાઈ બી. ડાવેરા ની નિયુક્તિ કરવામાં આવી જ્યારે સંગઠનના નામ નીચે મુજબ છે
(1) ઉપ.પ્રમુખ શ્રી આહીર રાણાભાઇ જે ડાંગર ગામ:-મોટીબરાર
(2) ઉપ.પ્રમુખ શ્રી આહીર રાજુભાઈ જીલરીયા
ગામ:- કોયલી
(3) ઉપ.પ્રમુખ શ્રી આહીર મુકેશભાઈ ડાંગર
ગામ:-જશાપર
(4) ઉપ.પ્રમુખ શ્રી આહીર નાથાભાઈ અવાડીયા
ગામ:-વેણાસર
(5) ઉપ.પ્રમુખ શ્રી આહીર વિજયભાઈ કુગસીયા
ગામ:-રંગપર
(6) મહામંત્રી શ્રી આહીર દિનેશભાઈ મિયાત્રા
ગામ:- મોટા દહિસરા
(7) મહામંત્રી શ્રી આહીર બળદેવભાઈ કાનગડ
ગામ:- મોટીબરાર
(8) સંગઠન મંત્રી શ્રી આહીર ધર્મેન્દ્રભાઈ બકુત્રા
ગામ:- નાની બરાર
(9) સહમંત્રી શ્રી આહીર જીલુભાઈ ડાંગર
ગામ:- ખાખરાળા
(10) સહમંત્રી શ્રી આહીર આશિષભાઈ મિયાત્રા
ગામ:- મોરબી
(11) મંત્રી શ્રી આહીર માધવભાઈ જીલરીયા
ગામ:- મોરબી
(12) મંત્રી શ્રી આહીર વિજયભાઈ ડાંગર
ગામ:- મયુરનગર
(13) મંત્રી શ્રી આહીર મિલનભાઈ સોઢીયા
ગામ:- ફાટસર
(14) મંત્રી શ્રી આહીર જયેશભાઈ ડાંગર
ગામ:- મોરબી
(15) મંત્રી શ્રી આહીર ભરતભાઈ ગોગરા
ગામ:- જાજાસર
(16) મંત્રી શ્રી આહીર ગૌતમભાઈ
ગામ:- હળવદ
(17) મંત્રી શ્રી આહીર હર્ષદભાઈ સોલંકી
ગામ:- મેઘપર

તદુપરાંત આહિર વિજયભાઈ ગજીયા ગામ બગસરા વાળાને મોરબી જિલ્લા સોશિયલ મીડિયા કન્વીનર તરીકે
ની નિમણૂક કરવામાં આવી છે ત્યારે હિંદ વૈભવ ન્યુઝ તરફથી તેમને અને તેમની સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે.

Related Articles

Total Website visit

1,595,179

TRENDING NOW