Saturday, June 27, 2026

આમ આદમી પાર્ટી દ્વારા ખાડા માં ગરકાવ થઈ ગયેલ મોરબી માટે ખાડા માં વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ

Advertisement
Advertisement
Advertisement

આમ આદમી પાર્ટી દ્વારા ખાડા માં ગરકાવ થઈ ગયેલ મોરબી માટે ખાડા માં વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ

આજ રોજ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા ચોમાસા ના લીધે આખું મોરબી શહેર ખાડામાં ગરકાવ થઈ ગયું છે છતાં પણ તંત્ર અને નગરપાલિકા સૂઈ રહી છે જેની આંખ ઉઘાડવા માટે જ્યાં મોટા ખાડાઓ પડી ગયા છે અને રોજ જ્યાં લોકો બાઈક પરથી પડી જાય છે જેનો વિરોધ દર્શાવવા ખાડામાં વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના તમામ હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને સ્થાનિક વેપારીઓ અને દુકાનદારો એ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને જો સમયસર સમસ્યાનો નિકાલ ન થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

Related Articles

Total Website visit

1,609,610

TRENDING NOW