Wednesday, June 24, 2026

રાયસંગપુર ગામે જુગાર રમતા છ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

રાયસંગપુર ગામે જુગાર રમતા છ ઝડપાયા.

હળવદ તાલુકાના જુના રાયસંગપુર ગામે જુના ઝાંપા પાસે આવેલ ચરમારીયા દાદાની દેરી પાસે જાહેરમાં તીન પતિનો જુગાર રમતા છ પત્તા પ્રેમીઓ મડી આવ્યા હતા ત્યારે પોલીસે તેમના વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના રાયસંગપુર ગામે જુના ઝાંપા પાસે આવેલ ચરમારીયા દાદાની દેરી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો કાળુભાઇ બાબુભાઇ ગેડાણી ઉ.વ.૩૨, ભરતભાઇ વિઠલભાઇ ડાભી ઉ.વ.૩૪, દિલીપભાઇ લાભુભાઇ ડાભી ઉ.વ.૨૯, નવઘણભાઇ ચતુરભાઇ ગેડાણી ઉ.વ.૨૬, મુનાભાઇ ઘોઘાભાઇ ડાભી ઉ.વ.૪૩, મનસુખભાઇ થોભણભાઇ ડાભી ઉ.વ.૩૫ રહે બધા જુના રાયસંગપુર તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૬,૨૭૦ નાં મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,191

TRENDING NOW