Sunday, August 23, 2026

સોલંકી નગર ગામે જુગાર રમતા નવ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

સોલંકી નગર ગામે જુગાર રમતા નવ ઝડપાયા.

મોરબી તાલુકાના સોલંકી નગર ગામે છેલ્લી શેરીમાં માતાજીના મઢ પાસે જાહેરમાં જુગાર રમતા નવ પત્તા પ્રેમીઓ મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોલંકીનગર ગામે છેલ્લી શેરીમાં માતાજીના મઢ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમો પ્રતાપભાઇ વાલજીભાઇ લાલવાણી ઉ.વ-૫૫, જેરામભાઇ બાબુભાઇ અખીયાણી ઉ.વ-૩૫, તખુભાઇ પ્રતાપભાઇ લાલવાણી ઉ.વ-૨૨, રમેશભાઇ બાબુભાઇ આડેસરા ઉ.વ-૩૫, કિશોરભાઇ વિનોદભાઇ ધામેચા ઉ.વ-૨૨, ભરતભાઇ પ્રતાપભાઇ લાલવાણી ઉ.વ-૩૦, ઉમેદભાઇ જીવરાજભાઇ આડેસરા ઉ.વ-૨૫, રમેશભાઇ પ્રતાપભાઇ લાલવાણી ઉ.વ-૨૮, જીવરાજભાઇ બાબુભાઇ આડેસરા ઉ.વ-૫૦ રહે બધા સોલંકીનગર તા-જી-મોરબીવાળને રોકડ રકમ રૂ.૬૬૫૦ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,626,525

TRENDING NOW