Sunday, June 28, 2026

હળવદ ની મહર્ષિ સોસાયટી માંથી જુગાર રમતા પાંચ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

હળવદ ની મહર્ષિ સોસાયટી માંથી જુગાર રમતા પાંચ ઝડપાયા.

હળવદ પોલીસે બાતમીના આધારે મહર્ષિ સોસાયટીમાં રેઇડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓ મળી આવ્યા હતા ત્યારે તેમના વિરુદ્ધ જુગાર ધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે.

ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસે બાતમીના આધારે મહર્ષિ સોસાયટીમાં જુગાર રમતા નિલેશભાઈ રમણીકભાઈ ગોઠી રહે. કણબીપરા, પંકજભાઇ જગદીશભાઇ જોષી રહે. શ્રીજીદર્શન સોસાયટી, જયેશભાઇ અમરતભાઇ રાઠોડ રહે. મહર્ષિ ટાઉનશીપ, કૌશીકભાઇ પ્રવિણભાઇ ગૌસ્વામી, રહે.સિધ્ધનાથ સોસાયટી અને હિતુભા સામતસિહ ઝાલા રહે. પ્રમુખસ્વામી નગર સોસાયટીવાળાને રૂ.૨૦,૨૦૦ રોકડા મળી કુલ ૮૫,૨૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે

Related Articles

Total Website visit

1,609,622

TRENDING NOW