Sunday, August 23, 2026

મોરબીના માધાપર વિસ્તાર માંથી વિદેશી દારૂના જથ્થો મડી આવ્યો.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના માધાપર વિસ્તાર માંથી વિદેશી દારૂના જથ્થો મડી આવ્યો.

મોરબી ના માધાપર શેરી નં ૨૨માં રહેણાક મકાન માંથી ૫૫ બોટલ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.ત્યારે બે આરોપી વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ પોલીસે માધાપર શેરી નંબર 22મા આરોપી દશરથસિંહ વનરાજસિંહ ઝાલાના રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી જીગ્નેશ રૈયાભાઈ ટોટાને કાઉન્ટી કલબ ડીલક્સ વ્હીસ્કીની 55 બોટલ કિંમત રૂપિયા 5500 સાથે ઝડપી લઈ બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,626,528

TRENDING NOW