Sunday, August 23, 2026

મહેન્દ્રનગર નજીક થી દારૂના ૭૦ ચપલા સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

મહેન્દ્રનગર નજીક થી દારૂના ૭૦ ચપલા સાથે એક ઝડપાયો.

મોરબીના મહેન્દ્રનગર ચોકડી ની બાજુમાં આવેલ પાનની દુકાનની સામેથી દારૂ ના ૭૦ ચપલા સાથે એક ઝડપાયો હતો.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્રનગર ચોકડીની બાજુમાં, ઘુટુ રોડ, કેશરી પાનની સામેથી આરોપી ફીરોજભાઈ અલીયાસભાઈ હીંગોળજા રહે. ધાંગધ્રા ફાટક પાસે, જાંગસર તળાવ પાસે જી. સુરેન્દ્રનગરવાળા પાસેથી ઈંગ્લીશ દારૂના ચપલા નંગ -૭૦ કિં રૂ.૭૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા તેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અટક કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,626,528

TRENDING NOW