Saturday, June 27, 2026

ધંધો વ્યવસાય બરાબર ન ચાલતા ઘુંટુ ગામના યુવાને જીવન ટુંકાવ્યું.

Advertisement
Advertisement
Advertisement

ધંધો વ્યવસાય બરાબર ન ચાલતા ઘુંટુ ગામના યુવાને જીવન ટુંકાવ્યું.

મોરબી ના ઘુંટુ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા એક યુવાનને છેલ્લા ઘણા સમયથી ધંધો વ્યવસાય સરખો ચાલતી ન હોઈ ત્યારે ગળેફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું.

ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા કૌશિકભાઈ હરેશભાઇ લોદરિયા નામનો યુવાન છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વેપાર ધંધો કરતા હોય પરંતુ વેપાર ધંધો બરાબર ચાલતો ન હોવાથી બેલા ગામની સીમમાં આવેલ યોગી કોમ્પ્લેક્સની દુકાન નંબર 11મા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,609,612

TRENDING NOW