Wednesday, June 24, 2026

સર્કિટ હાઉસ નજીકથી વરલીનો જુગાર રમતો એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

સર્કિટ હાઉસ નજીકથી વરલીનો જુગાર રમતો એક ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સર્કિટ હાઉસ નજીક વિદ્યુત નગરના ઢાળિયા નજીકથી વરલીનો જુગાર રમતા એકને ઝડપી પાડવામાં આવ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સરકીટ હાઉસ નજીક વિદ્યુતનગરના ઢાળીયા પાસેથી આરોપી વિનોદ મનુભાઈ વરાણીયા રહે.ત્રાજપર વાળાને જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય અને રોકડા રૂપિયા 1300 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,206

TRENDING NOW