Tuesday, June 23, 2026

ઇન્દિરાનગર વિસ્તારમાં જુગાર રમતા ચાર ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

ઇન્દિરાનગર વિસ્તારમાં જુગાર રમતા ચાર ઝડપાયા.

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ને પોલીસે પકડી પડ્યા છે. ત્યારે તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દિરાનગરમા મંગલમ શેરીમાં સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા મુકેશભાઇ ગોરધનભાઇ સુરેલા, સુનીલભાઇ ગોરધનભાઇ સુરેલા, રોહીતભાઇ કેશુભાઇ કુંવરીયા અને રણજીતભાઇ ગજાભાઇ સાતોલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4500 કબજે કરી પોલીસે જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,147

TRENDING NOW