Sunday, June 7, 2026

જુના દેવડીયા કુમાર પે સેન્ટર શાળામાં વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન.

Advertisement
Advertisement
Advertisement

જુના દેવડીયા કુમાર પે સેન્ટર શાળામાં વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન.

શ્રી જુના દેવળીયા કુમાર પે સેન્ટર શાળામાં વાર્તા લેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી જુના દેવળિયા કુમાર પે સેન્ટર શાળામાં અભ્યાસ કરતાં ધોરણ ૬ થી ૮ નાં ૭૦ બાળકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક બાળકે આ સ્પર્ધામાં ખુબ જ સુંદર વાર્તા લખેલ હતી.
આ સ્પર્ધા ને અંતે શ્રી સાગર રવિચંદ જેસ્વાણી , ટ્રસ્ટીશ્રી, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ , ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી , પ્રમુખશ્રી, N.I.M.A., મોરબી ,મહેશ્વરી હોસ્પિટલ, મોરબી તરફથી ઇનામો આપી બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રફુલભાઈ નાયકપરા – પ્રમુખ શ્રી હળવદ તાલુકા પ્રા. શિક્ષક સંઘ ,આચાર્ય શ્રી – સાગરભાઇ મહેતા , અને શાળા નાં સમગ્ર સ્ટાફમિત્રોએ સાથે મળીને ખુબ જ સુંદર આયોજન કરેલ હતું.

Related Articles

Total Website visit

1,607,808

TRENDING NOW