Thursday, March 19, 2026

વાંકાનેર તાલુકાના વાકિયા ગામે સાપ કરડી જતા કિશોરીનું મોત.વાંકાનેર તાલુકાના વાકિયા ગામે સાપ કરડી જતા કિશોરીનું મોત.

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના વાકિયા ગામે સાપ કરડી જતા કિશોરીનું મોત.

વાંકાનેર તાલુકાના વાકીયા ગામે આવેલ એક વાડીમાં કામ કરતી વેળાએ સાફ કરડી જતા કિશોરી નું મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે હાલ પોલીસ મથકમાં નોંધ કરવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વાંકીયા ગામે અલીભાઈ મામદભાઈ બાદીની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની પરિવારની રકિનાબેન કાલરીયા ભંગડા ઉ.14 નામની કિશોરીને વાડીએ સાપ કરડી જતા ઝેરી અસર થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,598,081

TRENDING NOW