Sunday, June 7, 2026

મોરબી સતવારા બ્લડ ગ્રુપના પ્રમુખ લખનભાઈ હડીયલનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી સતવારા બ્લડ ગ્રુપના પ્રમુખ લખનભાઈ હડીયલનો આજે જન્મદિવસ

મોરબી જીલ્લામાં 24 કલાક બ્લડની જરૂરિયાતને પુરૂ પાડતું યુવા આર્મી ગ્રુપના સભ્ય તથા સતવારા બ્લડ ગ્રુપના પ્રમુખ લખનભાઈ હડીયલનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિતે સગાં-સંબંધીઓ અને બહોળા મિત્ર વતુર્ળ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

Related Articles

Total Website visit

1,607,785

TRENDING NOW