કાલિકા પ્લોટ માંથી ૫૦ લિટર દેશી દારૂ સાથે મહિલા ઝડપાયા.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટ માંથી ૫૦ લિટર દેશી દારૂ સાથે એક મહિલાને ઝડપી લીધા છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટમાંથી દેશી દારૂના 50 લીટર જથ્થા સાથે ઇલાબા યુવરાજસિંજ જાડેજાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.