Monday, June 8, 2026

ટીંબડી પાટીયા નજીક પાર્ક ટ્રક માંથી મોબાઈલ ચોરાયો.

Advertisement
Advertisement
Advertisement

ટીંબડી પાટીયા નજીક પાર્ક ટ્રક માંથી મોબાઈલ ચોરાયો.

મોરબી માળિયા હાઇવે પર ટીંબડી પાટીયા નજીક આવેલ એક ટ્રાન્સપોર્ટ ઓફિસની બહાર પાર્ક કરેલ ટ્રક માંથી મોબાઇલ ચોરાયો હોય ત્યારે આ અંગે ફરીયાદ નોંધાઈ છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર ટીંબડી પાટિયા નજીક શ્રી રામ પ્લાઝા કોમ્પ્લેક્સમા આવેલ ભવનાથ થ્રેટ કરિયર ટ્રાન્સપોર્ટ ઓફિસના પાર્કિંગમાં પાર્ક કરેલા ટ્રકની કેબિનમાંથી અજાણ્યો તસ્કર રૂપિયા 20 હજારની કિંમતના મોબાઇલની ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં કૈલાશભાઈ શંકરભાઇ બીશ્નોઈએ ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Total Website visit

1,607,875

TRENDING NOW