Tuesday, June 9, 2026

૫૦ લિટર દેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગર મળી આવ્યો.

Advertisement
Advertisement
Advertisement

૫૦ લિટર દેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગર મળી આવ્યો.

લાતી પ્લોટ બે અને ત્રણ વચ્ચે ૫૦ લિટર દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે તેમના વિરૂદ્ધ પ્રોહી અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે લાતી પ્લોટ શેરી નંબર 2 અને 3 વચ્ચેથી ઇમરાન સલીમભાઈ ભટ્ટી રહે.જુના બસસ્ટેન્ડ, મચ્છીપીઠ મોરબી વાળાને 50 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લીધો હતો. આરોપી ઇમરાને આ દારૂનો જથ્થો મોરબી લાતીપ્લોટમા રહેતા રજીયાબેન જુસબભાઈ કટિયા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે રજીયાબેનને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,607,953

TRENDING NOW