Tuesday, June 9, 2026

મોરબી ના લાલપર ગામની સીમમાંથી ઇનોવા કાર માંથી ૫૦૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના લાલપર ગામની સીમમાંથી ઇનોવા કાર માંથી ૫૦૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો.

મોરબીના લાલપર ગામની સીમમાંથી પોલીસે બાતમીને આધારે ઇનોવા કારમાં 500 લીટર દારૂનો જથ્થો લઈને નીકળેલા બે શખ્સને ઝડપી લઈ ઇનોવા સહિત રૂપિયા 2.10લાખનો મુદ્દામાલ કબ્જે કરી દેશી દારૂની મંગાવનાર આરોપીનું નામ ખોલાવ્યું હતું.

ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે લાલપર ગામની સીમમાં બાતમીને આધારે જીજે – 06 – CM – 7979 નંબરની ઇનોવા કાર અટકાવી તલાશી લેતા ઇનોવામાં બેઠેલા આરોપી યુવરાજ બાબુભાઇ ધાધલ અને વિજય રાજાભાઈ વાળા રહે.બન્ને મેસરિયા વાળાના કબ્જામાંથી 500 લીટર દેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 10 હજાર મળી આવતા 2 લાખની કાર સહિત 2.10લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

Related Articles

Total Website visit

1,607,951

TRENDING NOW