Thursday, March 12, 2026

હરીપર ગામેથી મહિલા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ.

Advertisement
Advertisement
Advertisement

હરીપર ગામેથી મહિલા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ.

હરીપર ગામે પોલીસે મહિલા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી છે. ઉપરાંત દેશી દારૂ બનાવવાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરિપર ગામે પોલીસે જસુબેન કારભાઈ ચાવડાના રહેણાંક મકાનમાં દરોડો પાડી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ દેશી દારૂ, ઠંડો, ગરમ આથો તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 530/- નો મૂદામાલ કબ્જે કરી જસુબેન વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,595,519

TRENDING NOW