Monday, June 8, 2026

હળવદ ના મિયાણી ગામે પોતાના પિયર પરિણીતાએ ઝેરી દવા પી જતા મોત.

Advertisement
Advertisement
Advertisement

હળવદ ના મિયાણી ગામે પોતાના પિયર પરિણીતાએ ઝેરી દવા પી જતા મોત.

હળવદ તાલુકાના મિયાણી ગામે પોતાના પિયર ઝેરી દવા પી પરિણીતા નું મોત નીપજ્યું હતું. ત્યારે આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે પિયર ધરાવતા અને માલણીયાદ ગામે સાસરું ધરાવતા કાજલબેન કલ્પેશભાઈ સુરેલા ઉ.24 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર મિયાણી પિયરમાં ઝેરી દવા પી લેતા હળવદ સારવારમાં ખસેડવામાં આવતા તેઓને મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, કાજલબેનના પાંચ માસ પૂર્વે જ લગ્ન થયા હતા.

Related Articles

Total Website visit

1,607,850

TRENDING NOW