Sunday, March 8, 2026

પીપળીયા ચાર રસ્તા નજીક પિકપ વાહને હડફેટે પદયાત્રી ઇજાગ્રસ્ત.

Advertisement
Advertisement
Advertisement

પીપળીયા ચાર રસ્તા નજીક પિકપ વાહને હડફેટે પદયાત્રી ઇજાગ્રસ્ત.

જામનગર ના દળીયા ગામ થી રાપર જવાના રસ્તા પર પગપાળા ચાલીને જતા રાહુલભાઇને અશોક લેલન ગાડીએ હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ આમરણ રોડ ઉપર પીપળીયા ચાર રસ્તા નજીક જામનગરના દળીયા ગામથી પગપાળા કચ્છના રાપર તાલુકાના રવા ગામે જઈ રહેલા રાહુલભાઈ જીણાભાઈ શિયારને જીજે – 01 – CY – 4274 નંબરના અશોક લેલન ઠાઠા વાળા વાહને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડી અકસ્માત સર્જી નાસી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW