Sunday, June 21, 2026

રવાપર ગામના ઝાંપા નજીક થી આઈપીએલ મેચ પર સટ્ટો રમતો એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

રવાપર ગામના ઝાંપા નજીક થી આઈપીએલ મેચ પર સટ્ટો રમતો એક ઝડપાયો.

મોરબીના રવાપર ગામના ઝાંપા નજીકથી આઈપીએલ ના મેચ પર સટ્ટો રમતા એક શખ્શને પકડી પાડવામાં આવ્યો છે.ત્યારે પોલીસે તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામના ઝાપા નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે મૂળ ટંકારાના જબલપુરના અને હાલ બોનીપાર્કમા રહેતા હરેશ રણછોડભાઈ ફેફેરને આઇપીએલમા પંજાબ અને રાજસ્થાનની ટીમ વચ્ચે રમાઈ રહેલ ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોનમાં વાતચીત કરી સટ્ટો રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 660 તેમજ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 6000 મળી 6600ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ હતો. વધુમાં આરોપો મોરબીના કોઈ અલીભાઈ નામની વ્યક્તિ સાથે સટ્ટો રમતો હોવાનું ખુલતા પોલીસે અલીભાઈને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,608,950

TRENDING NOW