Saturday, August 22, 2026

માધાપર નજીક નોટ નંબર નો જુગાર રમતા ત્રણ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

માધાપર નજીક નોટ નંબર નો જુગાર રમતા ત્રણ ઝડપાયા.

મોરબીના માધાપર ના ઝાપા પાસે જાહેરમાં ચલણી નોટના આંકડા ઉપર નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા. ત્યારે પોલીસે ત્રણેય આરોપીઓને પકડી પાડયા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે માધાપર ઝાપા પાસે જાહેરમાં ચલણી નોટના આંકડા ઉપર નોટ નંબરીનો જુગાર રમી રહેલા મુસ્તાક હાજી સુમરા, આસિફ હાજી જીંદીયા અને સુનિલ નટુ દેથરીયાને રોકડા રૂપિયા 4520 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,626,460

TRENDING NOW