વાવડી ખાતે અનુપમ મિશન મોગરી થી સ્વામિનારાયણ સંત ભગવંત સાહેબ દાદા પધાર્યા, સત્સંગ સભાનું આયોજન.
મોરબી ના વાવડી ખાતે સ્વામિનારાયણ સંત ભગવંત સાહેબ દ્વારા પધાર્યા હતા,ત્યારે સર્વે હરિભક્તો દ્વારા સત્સંગ સભાનું આયોજન કર્યું હતું ઉપરાંત આ સભામાં મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.

અનુપમ મિશન મોગરી થી સ્વામીનારાય ના સંત ભગવંત સાહેબ દાદા મોરબી વાવડી ખાતે પધાર્યા ત્યા મોરબી મંડળ ના ભક્તો મહેશભાઇ , કનુભાઇ , કાનજીભાઇ , કેશુભાઇ, જગદીશભાઇ, મનીષભાઇ, જયેશભાઇ, શૈલેશભાઇ, ચતુરભાઇ, ભરતભાઇ, તેમજ સર્વે હરિભક્ત દ્વારા સત્સંગ સભા નું આયોજન કર્યુ હતુ તેમજ મોરબી જીલ્લા ના કલેક્ટર જી. ટી. પંડયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.






