Thursday, August 13, 2026

હળવદ માં જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી 1000 રાહદારીઓ ને ઠંડી છાસ નું વિતરણ સાથે 200 બાળકો ને ગુલ્ફિ જમાડી અને કરી જન્મદિવસ ની ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

હળવદ માં જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી 1000 રાહદારીઓ ને ઠંડી છાસ નું વિતરણ સાથે 200 બાળકો ને ગુલ્ફિ જમાડી અને કરી જન્મદિવસ ની ઉજવણી

પાટિયા ગ્રુપ અને ફ્રેન્ડસ્ યુવા ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ સંપન્ન

હળવદ પાટિયા ગ્રુપ અને ફ્રેન્ડસ્ યુવા ગ્રુપ દ્વારા સામાજિક આગેવાન અને યુવા અગ્રણી તપન દવે ના જન્મદિવસ નિમિત્તે હળવદ ના સરા નાકા ખાતે 1000 ઉપરાંત રાહદારીઓ ને ઠંડી છાસ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને 200 નાના ભૂલકાઓ ને ગૂલ્ફી જમાડી અને જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારે આ પ્રકારે માનવ સેવા થકી જન્મદિવસ ની ઉજવણી કરી અન્યો માટે પ્રેરણા પૂરી પાડી હતી

Related Articles

Total Website visit

1,625,116

TRENDING NOW