Thursday, August 13, 2026

વાંકાનેરના તીથવા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા,બે ફરાર.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના તીથવા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા,બે ફરાર.

વાંકાનેરના તીથવા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણને પોલીસે પકડી પાડયા છે. ત્યારે બે આરોપીઓ ફરાર થઈ જતાં તેને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી જાહેરમાં તીનપતિ રમી રહેલા રાજુભાઇ વાઘજીભાઇ સીતાપરા, મગનભાઇ કશનભાઇ સાંથલીયા અને રમેશભાઇ ખીમજીભાઇ મેસરીયાને રોકડા રૂપિયા 10,400 સાથે રંગે હાથ ઝડપી લીધા હતા જ્યારે આરોપી સવજીભાઇ બાલાભાઇ કોળી અને રમેશભાઇ બોઘાભાઇ ભરવાડ પોલીસને જોઈ નાસી જતા વાંકાનેર તાલુકા પોલીસે પાંચેય વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,625,090

TRENDING NOW